તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષય ક્રેડિટ સોસાયટી દ્વારા મૃત્યુ સહાય ચૂકવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકા ગુજરવાડા ખાતે અકસ્માતમાં ભોગ બનેલા સ્વ. રતિલાલ અને તેમનાં પત્ની સ્વ. મંજુબેનના વારસદારને ઘેર જઇએ અક્ષય કૉ.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.સમી ના સભાસદ કોઈને તેમને મૃત્યુ સહાય પેટે અકેક વ્યક્તિને રૂ. 66800 લેખે કુલ રૂ બે વ્યક્તિના રૂ.133600 ની સહાય તેમજ તેમની જમા રકમો સાથે સહકાર ભારતી ગુજરાત પ્રદેશ સર્વ પ્રકૉષ્ઠના સહ પ્રમુખ અને એમ.ડી. હરીભાઈ પટેલ,ચેરમેન મોહનભાઇ દેસાઈ,ડિરેક્ટર રાજુભાઇ સિંધવ અને મેનેજર હસમુખ ભાઈ ડાભીને હસ્તે સહાય ચેક અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...