તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રવિવારે બપોરે ગામના જ એક આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ગામમાં રહેતા શંકરજી શિવાજી વાઘેલા(48 વર્ષ)ની તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. પોલીસે મૃતક આધેડની લાશ આ રીતે મળતા તેના કારણો જાણવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતકની લાશનું પેનલ તબીબોની મદદથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે હાલ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી છે. એફએસએલનો રિપોર્ટ આવી ગયા બાદ આધેડના મોતનું રહસ્ય છતું થશે એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો