તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલી તાલુકામાં કમોસમી ઝાપટાંથી પાકોને નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી | વડાલી તાલુકામાં સોમવાર મધરાતથી વાતાવરણમાં એકાએક પલટો આવી આકાશમાં વરસાદી વાદળો ઘેરાવા લાગ્યા હતા.જે વાદળો મધરાત્રે તાલુકામાં ઝરમર વરસ્યા હતા.જે વરસાદી વાદળો મંગળવારે બપોરે આકાશમાં ઘેરાવા લાગ્યા હતા.જે વાદળો સાડા ચાર વગ્યાના સુમારે એકાએક વરસવા લાગતા લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચવા દોટ લગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો