તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં વિજય બિઝનેસ શોપિંગ સેન્ટરમાં દેના બેન્ક આવેલી છે.જે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદમાં વિજય બિઝનેસ શોપિંગ સેન્ટરમાં દેના બેન્ક આવેલી છે.જે બેન્ક ભાડા કરાર આધારીત મકાનમાં હોવાથી ભાડા બાબતે કબજેદાર મલિકે મંગળવારે બેંકને તાળા મારી દેતા બેંકના કર્મચારીઓ ના. કલેકટર કચેરીએ દોડી ગયા હતા.

સમજાવટ બાદ આખરે મામલો થાળે પડતા બેંકના તાળાં ખોલાયા હતા.પરંતુ દેનાબેંકમાં શહેરના વેપારીઓ સહિત ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો વ્યવહાર અર્થે આવેલા હતા તાળાં જોતાં રઝળી પડયા હતા.આ અંગે બેંકના મેનેજર રજા પર હોઈ ભાડા બાબતે મામલો બિચકયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો