તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ કોલજની એનએસએસ શિબિરમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલની આર્ટ્સ સાયન્સ કોલેજની એનએનએસ શિબિર ચડાસણા ગામે યોજાઈ. સ્વચ્છ ભારત અભિયાન, મોતિયા નિદાન, વ્યસનમુકિત, બેટી બચાવો, અંધશ્રદ્ધા નાબુદી વિગેરે સંદેશો આપવા આચાર્ય ડૉ. કે સી દેશમુખ, ડૉ. એચ કે સોલંકીના માર્ગદર્શનમાં ભવાઈ શો, નાટય શો, લોક ડાયરો અને શેરી નાટક ભજવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો