તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતલપુરમાં કરા સાથે માવઠું, પાકનો સફાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાતલપુરમાં કરા સાથે માવઠું, પાકનો સફાયો
વારાહી| સાંતલપુરના વારાહી અને આજુબાજુ ગામડાઓમાં અચાનક વાવાઝોડા અને કરા સાથે 2 મિમી જેટલો વરસાદ પડયો હતો.અબિયાણા લુણીચણા દહેગામ આ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જ્યારે આ બાબતે અમે લીમગામડા ગામના ખેડૂત પરસોત્તમભાઈ ઠાકોરે જણાવ્યું કે ગત વરસે વરસાદ પડવાને કારણે અમારી જીરુંના પાકમાં મોટું નુકસાન છે.વરણોસરી ના ખેડૂત કરસનજી જાડેજાએ જણાવ્યું કે માવઠાંને કારણે જીરૂમાં કાળિયાનો રોગ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો