તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐઠોર મંદિરે સંકટ ચોથેે ભક્તોની ભીડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊંઝા : ઐઠોર ગામે રેણુ સર્જિત ગણપતિ દાદા નિજ મંદિરે ફાગણ વદ ચોથ સંકટ ચતુર્થી જેને ઉભલી ચૌથ પણ કહેવાય છે.જે વિદ્યાર્થીઓ માટે લાભદાયક હોય એમ લોકવાયકા છે.ઐઠોર મંદિરે દાદાના દર્શને ભક્તોની કતાર સવાર થીજ લાગી હતી.રાત્રે 9:46એ ચંદ્ર દર્શન બાદ ઉપવાસ વિરામ હતો.ઐઠોર મંદિર ટ્રસ્ટ પરિવારે ભક્તો ને વિના મૂલ્યે ફરાર અને ચા પણ પીરસાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો