તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ઇડરમાં પતંગ-દોરીની ખરીદી માટે ભીડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર |ઉત્તરાયણ હોવાથી ઇડરમાં સોમવાર સવારથી જ શહેરીજનો પતંગ દોરીની ખરીદી માટે ઉમટી પડતા દુકાનોમા તથા રોડ રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી તથા ઠેર ઠેર દુકાનોમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા હતા. ઇડરના અેપોલો વિસ્તારની અાજુબાજુ અાવેલ દુકાનોના વેપારીઅોઅે દુકાનની બહાર મંડપ બાંધી પતંગ દોરીના સ્ટોલ પણ ઉભા કરેલા જોવા મળ્યા હતા. બજારમાં દિવાળી બાદ ઘરાકી નીકળી હતી. પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો