તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં કાદવમાં ફસાયેલી ગાયને ગાૈરક્ષકોએ બચાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર સિવિલ હોસ્પિટલની બાજુમાં તળાવના કાદવમાં ફસાયેલી ગાયને સ્થાનિક ગાૈરક્ષા દળના યુવકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી બચાવી લીધી હતી.

વડનગરની જનરલ હોસ્પિટલની બાજુમાં આવેલા તળાવમાં શનિવારે એક ગાય ઉતરી હતી. તળાવમાં કીચડ હોવાથી ગાય અંદર ફસાઇ ગઇ હતી અને બહાર નીકળવાના પ્રયાસમાં વધુ ખૂપી જતી હતી. જે અંગેની જાણ ગાૈરક્ષા સેવાદળના યુવકોને થતાં તેમણે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ દોરડા સહિતની મદદ લઇ ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો