તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટેજ હોસ્પિટલના ફાર્માસીસ્ટ એવોર્ડ થી સન્માનિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ | ગાંધીનગર ખાતે યોજાયેલ અગસ્ત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વંદે માતરમ ઇન્ટરનેશનલ મેન ઇન પાવર એવોર્ડ(સામાજિક પ્રવૃત્તિઓ) ભિલોડા તાલુકા મથકે આવેલ કોટેજ હોસ્પિટલમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ શર્માને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માન કરાયું હતું. આ એવોર્ડ કાર્યક્રમમાં ર્ડા.કમલ પંડ્યા (નેશનલ પ્રેસિડેન્ટ,વંદે માતરમ), ર્ડા.જી.જે.રાવલ, ર્ડા. એન.જયચંદ્રા સહિતની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો