તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં ઘાયલ પક્ષી માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | થરાદમાં ઉત્તરાયણના પર્વને લઇને ઘાયલ થતા પશુ-પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) અને જલારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા 20 જાન્યુઆરી સુધી 10 દિવસ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આથી વિસ્તારમાં ક્યાંય ઘાયલ પશુ-પક્ષી દેખાય તો નામ-નંબર પર સંપર્ક કરી શકો છો. ભુરપુરી ગોસ્વામી : 9879236652, હાજાજી રાજપૂત : 9825648888, વિનોદભાઈઠક્કર : 94270 64490મહેન્દ્રભાઈ ઓઝા : 99043 57943,યોગેશભાઈ ત્રિવેદી : 9687845444

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો