તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડેલ સ્કૂલમાં ચિત્ર નિબંધ-વકૃત્વ સ્પર્ધા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાયતા : સરસ્વતી તાલુકાના વાગડોદ મોડેલ સ્કૂલમાં વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ રેલીનું આયોજન કરી ધો.7થી12ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારબાદ શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી એસ.જે દવે અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો