તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં સ્વચ્છતા સર્વેક્ષણ પતંગોત્સવનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી : કડી રોટરી અને રોટરેક્ટ કલબ તથા નગરપાલિકા દ્વારા રવિવારે સી.એન. કોલેજના મેદાનમાં સ્વચ્છતા સર્વેક્ષણ પતંગોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સ્વચ્છતા સૂત્રો સાથેના પતંગો ચગાવી સૌએ આનંદ માણ્યો હતો. પતંગોત્સવમાં પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સેનેટરી ચેરમેન જશવંત પટેલ, ચીફ ઓફિસર નરેશ પટેલ, નલિનભાઈ શાહ, રોટરી પ્રમુખ વિજય ચાવડા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો