તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોડા ગામે બકરાનું માંસનું વેચાણ કરતા ચાર શખસો સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિહોરી | કાંકરેજ તાલુકાના ખોડા ગામની સીમમાં છાપરા કરીને રહેતા લોકોએ ધૂળેટીના દિવસે જીવતા બકરાનો વધ કરી માંસનું વેચાણ કરી રહ્યા હતા. આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતાં તેમણે શિહોરી પોલીસને જાણ કરતાં પીએસઆઇ એલ.જે.વાળા સ્ટાફ સાથે ઘટના દોડી ગયા હતા. જેમાં મગનભાઈ લાલાભાઇ (રહે.ખોડા,તા.કાંકરેજ), મેઘાભાઈ લાલાભાઇ (રહે.ખોડા,તા.કાંકરેજ), અમરતભાઈ લાલાભાઇ (રહે.ખોડા,તા.કાંકરેજ) અને બાલા પારુ (રહે.જાડા,તા.દીયોદર) સામે ખોડા ગામના દિનેશભાઇ માધાભાઇ પટેલે શિહોરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો