તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ બાર એસો. ના મિત્રો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલ બાર એસોસિએશનના મિત્રો દ્વારા ઇફકો ટાઉનશીપ ગ્રાઉન્ડ માં 2019 ના વર્ષમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કારવામાં આવ્યુ હતું. જેમાં જજશ્રીઓ, એડવોકેટસ તથા ક્લાર્ક ની એમ મળી કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વંદેમાતરમ ઇલેવન અને જાયન્ટ્સ ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ બંને ટીમો વચ્ચે રસાકસી બાદ જાયન્ટ્સ ઈલેવન(કપ્તાન-કૌશિકભાઈ પટેલ)ની ટીમ નો ભવ્ય વિજય થયો હતો. અને પ્રમુખ સમરસિંહ ચાવડા દ્વારા ટોફી આપી સન્માન કરવામાં આવ્યુ હતું.આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માં કલોલ બાર એસોસિએશન ના પ્રમુખ -મંત્રી ની ટીમ તથા આયોજક મિત્રોમાં સુરેશભાઈ દોશી, કૃણાલભાઈ કોઠારી, નિરજભાઈ નાયક, દિલીપભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ ઓઝા વગેરે સહકાર આપનાર તમામ કલોલ અડવોકેટ મિત્રો નો દિલ થી આભાર માનવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો