તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર ગઢ પરના દોલત વિલાસની સફાઇ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : ઇડર ગઢ પર અાવેલ દોલત વિલાસ પેલેસ કે જે પ્રાચીન સ્મારક અને ગાૈરવપૂર્ણ સ્થાપત્ય છે. તેમાં કચરા અને ગંદકીના ઢગ ખડકાતા સવારે 6 વાગ્યાથી બપોરની 42 ડીગ્રી ગરમીમાં પણ ઇડર અને અાજુબાજુના યુવક- યુવતીઅોઅે સફાઇ અભિયાન હાથ ધરી દોલત વિલાસ પેલેસને 80 ટકા જેટલો કચરા મુક્ત કરી ખરા અર્થમાં રાજમહેલ બનાવ્યો હતો. તસવીર- પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...