ચાણસ્મા : ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન શક્તિ ઉપાસકો દ્વારા નવરાત્રિમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા : ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન શક્તિ ઉપાસકો દ્વારા નવરાત્રિમાં ઝવેરા અને કુંભ જાનકારી નવ દિવસ સુધી માતાજીના નકોરડા ઉપવાસ કરી શક્તિ પૂજા કરવામાં આવશે. જ્યારે ગામડાઓમાં માતાજીની રમેલ હોમ હવન રોહિત અનેક રૂપે માઈ ભક્તો દ્વારા શક્તિ આરાધના કરવામાં આવશે જેમાં ચાણસ્માના ગોગા મંદિર ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરે પણ આ વર્ષે ગોગા મહારાજની રમેલ ધૂનનુ આયોજન કર્યુ છે તદુઉપરાંત બીબડી સિકોતર રૂપપુર સહિતના ફિદા મુવી માતાજીની રમેલ યજ્ઞ સહિતની શક્તિ ઉપાસકો માઈ ભક્ત દ્વારા ભક્તિ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...