તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા એસટી ડેપોમાં ચૈત્રી નવરાત્રીનો હવન યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| માણસા એસટી ડેપોમાં આવેલ જોગણી માતાજી અને હડકવાઇ માતાજીના મંદિરે એસટીના કર્મચારીઓ દ્વારા ચૈત્રી નવરાત્રીના નવ દિવસ માતાજીની વિધિવત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરાય છે. નોમના દિવસે માતાજીનો ભવ્ય નવચંડી યજ્ઞ યોજાય છે તે આ મુજબ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં સ્ટાફ કર્મીઓએ પરિવાર સાથે જોડાઈ પૂજામાં ભાગ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...