તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરના દેવમાં શાકંભરી પૂનમની ઊજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર : રાધનપુર તાલુકાના દેવ ગામે પૌરાણિક હિમજા માતાજીના મંદિરે પોષ સુદ પૂનમ એટલે કે શાકંભરી પૂનમની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે દરવર્ષની માફક હિમજા માતાજીને શાકભાજીનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો,જેમાં ગીલોડી, ગાજર, દૂધી, લીંબુ, કોબીજ, મૂળા, મરચા, પાલક, પપૈયા, ડુંગળી, કાકડી, ભીંડા સહિતની તમામ શાકભાજીથી શ્રુંગાર કરવામાં આવ્યો હતો. દેવ તેમજ આજુબાજુના ગામોના ભાવિકજનોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો