તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુરોકિડ્સ પ્રિ-સ્કૂલમાં હેલ્થ એન્ડ હાઇજીન ડે ની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી જોયફુલ કેમ્પસમાં આવેલ યુરોકિડ્સ પ્રિ-સ્કૂલમાં હેલ્થ એન્ડ હાઇજીન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ દ્વારા હેલ્ધી ફુડ, હેબિટ્સ, તંદુરસ્તી અને એના માટે વપરાતી ચીજ વસ્તુઓ દ્વારા જ્ઞાન પ્રદર્શીત કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન સેન્ટર હેડ ચાંદની રાજેશભાઇ વ્યાસે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...