તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCAનો વિસનગર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર | કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બનાવાયેલ નાગરિક સુધારા કાનૂન રદ કરવાની માંગણી સાથે વિસનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શુક્રવારે વિસનગર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં તેમણે વિસનગર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજના આગેવાન નાગરિક સુધારા કાનૂન અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ ગેરબંધારણીય હોવાનું જણાવી રદ કરવા તેમજ આ કાયદો ભારતના બંધારણના આમુખ અને બંધારણના મુળભૂત માળખાને નષ્ટ કરનાર તેમજ ભારતને ધર્મ આધારે વિભાજીત કરનાર હોઇ સરકાર આવા કાયદા બનાવી શકે નહીં જેથી આ કાયદો રદ થવો જોઇએ તેમ જણાવ્યું છે. જેમાં માઇનોરેટી સેલના પ્રમુખ મુસ્તાક સીંધી, એડવોકેટ ઇર્શાદ શેખ, પઠાણ નવાબખાન યુસુફખાન બલોચ, ફારૂકભાઇ બહેલીમ, અસગરઅલી સૈયદ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો