તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાઘરેટ સીમમાં કાર ચાલકે બે યુવકોને ટક્કર મારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઘુઘસ ગામના રાજેશભાઇ ચીમનભાઇ પારઘી તેમના પરિવારજનો સાથે વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામના બસ સ્ટેન્ડ પાસે રહી મજુરીકામ કરે છે. રાજેશભાઇ સાઇકલ ઉપર વિપુલ ડાંગી નામના યુવક સાથે બસ સ્ટેન્ડ નજીક પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે અાવી રહેલ ઝેન અેસટીલો કાર નં. જી.જે.02.અે.પી.4435ના ચાલકે પાછળથી ટક્કર મારતાં રાજેશભાઇ અને વિપુલ નીચે પટકાયા હતા જેમને ઇજાઅો પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં અાવ્યા હતા. અા બનાવ અંગે રાજેશભાઇઅે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ
ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો