તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદગઢ : ઇડરના ઉમેદગઢમાં સ્વામિનારાયણ મંદિર તેમજ રામજી મંદિરમાં પરંપરાગત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદગઢ : ઇડરના ઉમેદગઢમાં સ્વામિનારાયણ મંદિર તેમજ રામજી મંદિરમાં પરંપરાગત રીતે શાકોત્સવ તેમજ મોદકોત્સવ ઉજવવામાં અાવ્યો હતો. જેમાં અનુક્રમે ભીખાભાઇ અરખાભાઇ પટેલ અને કેતનભાઇ રણછોડભાઇ પટેલે મુખ્ય યજમાન પદે તમામ ભોજનનો ખર્ચ તેમના શીરે સ્વીકાર્યો હતો જેમાં ગ્રામજનો તેમજ સત્સંગીઅોઅે ભોજનનો લાભ લીધો હતો. કનુભાઇ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો