તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઊજવણી સાથે સીએએ કાયદાની જાણકારી આપવા રેલી યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ| સ્વામી વિવેકાનંદની 157 મી જન્મ જયંતિને લઇને પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઉજવણીની સાથે નાગરિકતા સંશોધન કાયદા અંગે જાગૃતિ લાવવા પોસ્ટરો બેનરો સાથે રેલી યોજાઇ હતી. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ, સુનીલદાસજી મહારાજ,પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, યાર્ડના ચેરમેન રાજુભાઇ પટેલ, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રણજીતસિંહ રાઠોડ, પાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ, પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રતિભાઇ ટેકવાણી, પ્રદીપસિંહ રાઠોડ,કોર્પોરેટર દિપકભાઇ કડીયા, રાજેશભાઇ ટેકવાણી સહિત હાજર હતા. સંજય પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો