તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કાં. સહકારી સંઘમાં બિનહરીફ ડિરેક્ટર ચૂંટાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ડિરેક્ટરની ચૂંટણી જાહેર થતાં ગુરુવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે સાબર ડેરીના પૂર્વ ડિરેક્ટર રામભાઈ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચતા સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન અને ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન જશુભાઈ જે. પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. ખેડબ્રહ્મા સંઘના ચેરમેન હરિભાઈ પટેલ, વા. ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, સા.કાં. બેંકના ડિરેક્ટર શામળભાઈ પટેલ, સાબરડેરીના ડિરેક્ટર બ્રિજેશકુમાર પટેલ એ.હોઈ.એમ.સીના વા.ચેરમેન અનિલકુમાર ઠાકર સહિત સહકારી અગ્રણીઓએ બિરદાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો