તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડ તા.પંના બજેટમાં વિકાસના કામો માટે નાણાંની જોગવાઈ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાયડ તાલુકા પંચાયતની ગુરુવારે સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે ૧૨૩.૨૩ લાખનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયું હતું. બાયડ તાલુકામાં વિકાસ તેમજ અન્ય કામો માટે વિવિધ નાણાં ફાળવાયા હતા.

બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, સદસ્યો અને તાલુકા પંચાયતના અધ્યક્ષ મળી સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલ અંદાજપત્ર રજૂ કરાયું હતું. તાલુકા પંચાયતના સદસ્યો દીઠ રૂપિયા ૨ લાખની રકમ વિકાસના કામો માટે ફાળવવા જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે સામાન્ય વહિવટ ક્ષેત્રે ૨૩.૭૧ લાખ, ગ્રામ પંચાયત ઓક્ટ્રોઈ ગ્રાન્ટ ચુકવણી માટે ૧૭૦.૧૦ લાખ, શિક્ષણ ક્ષેત્રે ૦.૬૫ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૦.૩૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૦.૩૫ લાખ, કુદરતી આફતો ક્ષેત્રે ૧.૦૦ લાખ, જાહેર બાંધકામ માટે ૧૯.૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલ અંદાજપત્ર રજૂ કરાયું હતું. તાલુકા પંચાયતના સદસ્યો દીઠ રૂપિયા ૨ લાખની રકમ વિકાસના કામો માટે ફાળવવા જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે સામાન્ય વહિવટ ક્ષેત્રે ૨૩.૭૧ લાખ, ગ્રામ પંચાયત ઓક્ટ્રોઈ ગ્રાન્ટ ચુકવણી માટે ૧૭૦.૧૦ લાખ, શિક્ષણ ક્ષેત્રે

૦.૬૫ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૦.૩૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૦.૩૫ લાખ, કુદરતી આફતો ક્ષેત્રે ૧.૦૦ લાખ, જાહેર બાંધકામ માટે ૧૯.૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો