તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર | ભાભર તાલુકા પંચાયત ખાતે ગુરુવારે ભાભર તાલુકા પંચાયત કચેરીએ ભાભર તાલુકા પંચાયત પ્રમુખ રજનીશભાઇ ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી આર.બી.મલેકના અધ્યક્ષ સ્થાને બજેટ લક્ષી મીટીંગ યોજવામાં આવી હતી. તાલુકા વિસ્તારના તમામ સદસ્યો ડેલીકેટ ઉપસ્થિત રહ્યા હતા. કચેરીના નાયબ હિસાબનીશ ભરતભાઇ ત્રિવેદીએ વર્ષ 2019-20 નું સુધારેલ તેમજ વર્ષ 2020-2021 નું રજૂ કરતાં રૂ.21,95,901 ની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...