તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લી જિલ્લામાં BSNL 4જી સેવાનો પ્રારંભ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| મોડાસા-બાયડ-મેઘરજ અને માલપુરખાતે ગુરૂવારથી ભારત સંચાર નિગમના મહાપ્રબંધક શ્રવણકુમારે (બી.એસ.એન.એલ) 4જી સેવાનો પ્રારંભ કરવાતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો ગુજરાત સર્કલ પ્રધાન મહાપ્રબંધક હેમંત પાંડે સાથે વિડીયો કો લીંગ કરી જીલ્લામાં 4જી સેવાનો પ્રારંભ કરવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...