તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતીપુરાના વૃદ્ધાશ્રમમાં ઉકાળાનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર : સરકારી આયુર્વેદ દવાખાનું રંગાકુઇ દ્વારા મોતીપુરા(ટિંટોદણ)ના વૃદ્ધાશ્રમમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનું આયોજનતા.૨૪-૯-૧૯ના રોજ કરવામાં આવ્યું. વૃદ્ધાશ્રમમાં કુલ ૫૬ લોકોએ સ્વાસ્થ્યરક્ષક ઉકાળો પીધો હતો.તેમજ વડીલોના સ્વાસ્થ્યની તપાસ કરી આયુર્વેદિક દવાઓ આપી હતી. વડીલોને વૃદ્ધાવસ્થામાં થનાર રોગો અને એમાં આયુર્વેદિક ઉપચાર એ વિષયક ડો.ધર્મેશ જે પટેલ દ્વારા માહિતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...