વડનગર વૃધ્ધાશ્રમમાં ઉકાળા વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર : વડનગરમાં વૃધ્ધાશ્રમ ખાતે ઉકાળા વિતરણ વડનગર| સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા વડનગરમાં વિસામા વૃદ્ધાશ્રમ ખાતે સર્વોદય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ સોમાભાઈ મોદી ના સહયોગથી ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વડીલોને આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો હતો.ઉકાળાનું મહત્વ તેમજ વાર્ધકયજનિત રોગો અને તેના આયુર્વેદિક ઉપચાર વિશે મેડીકલ ઓફિસર વૈધ રોનકગીરી ગોસાઈ દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...