તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સાઇડમાં કેમ નથી ચલાવતો કહેતા મારામારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ: સાંતેજ ગામના અંબાજીના પરામાં રહેતો વિજય ઠાકોર ગત તારીખ 13મી, માર્ચના રોજ બાઇક લઇ વાઘાજી ઠાકોરના કોમ્પલેક્ષ આગળથી રામાપીર ચોક તરફ જતા હતા. તે દરમિયાન રસ્તામાં પાછળથી બાઇક લઇ આવેલા સિધ્ધાર્થ ઠાકોરએ બાઇક કેમ સાઇડમાં નથી ચલાવતો તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે વિજયના પિતા નાગરજીએ ગાળો બોલવાની ના પાડતા સિધ્ધાર્થ તેમજ તેનું ઉપરાણુ લઇને આવેલા ચેહરાજી ઠાકોર, બોથાજી ઠાકોર, અજયજી ઠાકોર, ભરતજી ઠાકોર, સિતાબેન ઠાકોર ગાળો બોલી લાકડી વડે હુમલો કરતા આ અંગે યુવાનની માતા ઇશાબેને ફરીયાદ આપતા સાંતેજ પોલીસે મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો