તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણિયોડમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાગામ : તલોદના અણિયોડમાં છેલ્લા છ દિવસથી માઈક્રોબાયોલોજી વિભાગ અને ગૂહ વિજ્ઞાન વિભાગ સાદરા દ્વારા રાષ્ટ્રીય સેવા અંતર્ગત શિબિર ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ડૉ. કૌશિકભાઈ પટેલ, અણીયોડ સરપંચ કનકસિંહ ઝાલા, દૂઘ મંડળી ચેરમેન ભીખુસિંહ આ કાર્યક્રમમાં હાજર રહી બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવ્યો હતો. કુલ 37 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતુ. કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો