તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદની દેવ વિદ્યામંદિરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | સ્વામી વિવેકાનંદની 157મી જન્મજયંતિની શનિવારે શાળા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ભરતભાઇ દ્વારા વિવેકાનંદના જીવન પ્રસંગોથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાના સંચાલક દેવાભાઇ પટેલે આજના દિન અનુરૂપ યુવાનોને આગળ આવી દેશને મજબુત બનાવવાની અને આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. શાળાના બાળકો દ્વારા વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક ગીરીશભાઈ ચૌધરીએ આજના \\\"યુવાદિન’, નિમિત્તે દરેકનો આભાર માન્યો હતો અને છેલ્લે બધા બાળકોએ પતંગ ચગાવીને મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો