તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજ દ્વારા શુક્રવારે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પ્રસંગે કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર ગેસ્ટ હાઉસ પાસે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કોલેજના આચાર્ય ભગવાનભાઈ ચૌધરી દ્વારા સ્વામી વિવેકાનંદજીના યુવાવર્ગ વખતના વિચારો રજૂ કરી સ્વામી વિવેકાનંદજીના જીવન કવન વિશે માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો