તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરની પૂ.પ્રા.શાળામાં પક્ષી બચાવો અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં હિંમતવિદ્યાનગર સ્થિત શ્રી મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાથમિક શાળામાં વન વિભાગ પાટણ દ્વારા કરુણા અભિયાન-2020 અને પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ધો.5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર અને આચાર્યા રેખાબેન ઠક્કરે ઉત્તરાયણના પાવન પ્રસંગે પક્ષીઓને બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે નયનાબેન પટેલ,હંસાબેન પટેલ, આર.એલ.પટેલ, જે.એસ.ચૌધરી, બી.એ.જાડેજા, ટી.એ.સિંધી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો