તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરમાં આનંદ મેળા આગળથી બાઇક ચોરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇડર હિંમતનગર રોડ પર આવેલ આનંદમેળાના આગળ વિસ્તારમાં રહેતા શખ્સનું બાઇક ચોરાતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આનંદમેળાના અાગળના ઇડર બગલા વિસ્તારમાં રહેતા સંજયભાઈ રસિકલાલ ખરાડીનું પાર્કીંગ કેરલ બાઇક નં.જી.જે-09-સી.કે-5839 તા. 28-02-20 ની રાત્રે દસ થી અગિગાર વાગ્યાના સમય દરમિયાન ચોરાઇ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો