તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુમાં ચાઇનિઝ દોરીની 25 ફીરકી સાથે બાઇકચાલક ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ખેરાલુ પોલીસ હાઇવે પર ચિમનાબાઇ સરોવર ચોકડી પર વોચમાં હતી, ત્યારે બાઇક (જીજે 02 એડી 2704) લઇને નીકળેલા યુવકને ઊભો રખાવી હાથ ધરેલી તપાસમાં થેલીમાંથી રૂ.7500ની ચાઇનિઝ દોરીની 25 ફીરકી મળી આવી હતી. આથી પોલીસે ખેરાલુના દેલવાડા ગામે રહેતો અને મૂળ ઇડરના ગોલીવાડાના ઠાકોર ઠાકોર રણજીતજી સેંધાજીની દોરી અને રૂ.10 હજારનું બાઇક મળી રૂ.17,500ના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેની સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો