તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટીઇસરોલ : મંગળવારની સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટીઇસરોલ : મંગળવારની સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા મોડાસા તાલુકાના મોટીઇસરોલ, જીતપુર, વરથુ, રાજલીકંપા, ઉમેદપુર, મણીપુરકંપા, બામણવાડ, ગણેશપુરકંપા, ટીટોઇ વિસ્તારના અનેક ગામોમાં ધરતીપુત્રોનો પાક ઘંઉ, મકાઇ, એરંડા, વરીયાળી બિલકુલ જમીન દોસ્ત થઈ જતા ખેડુતોની દયનીય હાલત બની હતી. આ વિસ્તારના હજારો એકરમાં પાક સાવ જમીનદોસ્ત થતા ખેતીવાડી ખાતાએ વહેલી તકે સરવે હાથ ધરી ખેડુતોને વળતર મળે તેવી ધરતીપુત્રોની માંગ ઉઠી છે. તસવીર-રાજેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો