તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલમ આશ્રમ પાસે વાહનની અડફેટે બાઇકચાલકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર તાલુકાના વાલમ અાશ્રમ નજીક વાહનની ટક્કરે ઐઠોરના બાઇક ચાલકનું મોત થયું હતું.

ઊંઝા તા.ના અૈઠોર ગામના પટેલ નવનીતભાઇ ગોપાળભાઇ વિસનગર ગંજબજારમાં આવેલી ક્રિશી અેન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં નોકરી કરતા હતા. નવનીતભાઇ બુધવારે બાઇક (જીજે 02 સીજે 2150) લઇ ઘરેથી વિસનગર નોકરી અાવવા નીકળ્યા હતા. જેઅો વાલમ નજીક અાશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે વાહનની ટક્કર વાગતાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. અા બનાવ અંગે પટેલ દિપકભાઇ ગોપાળભાઇઅે પોલીસને જાણ કરતાં પોલીસે નવનીતભાઇના મૃતદેહનું પીએમ કરાવી વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.વિસનગર તાલુકાના વાલમ અાશ્રમ નજીક વાહનની ટક્કરે ઐઠોરના બાઇક ચાલકનું મોત થયું હતું.

ઊંઝા તા.ના અૈઠોર ગામના પટેલ નવનીતભાઇ ગોપાળભાઇ વિસનગર ગંજબજારમાં આવેલી ક્રિશી અેન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં નોકરી કરતા હતા. નવનીતભાઇ બુધવારે બાઇક (જીજે 02 સીજે 2150) લઇ ઘરેથી વિસનગર નોકરી અાવવા નીકળ્યા હતા. જેઅો વાલમ નજીક અાશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે વાહનની ટક્કર વાગતાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. અા બનાવ અંગે પટેલ દિપકભાઇ ગોપાળભાઇઅે પોલીસને જાણ કરતાં પોલીસે નવનીતભાઇના મૃતદેહનું પીએમ કરાવી વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો