ભિલોડાના મોધરી અને રાવ સમાજનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ: ભિલોડા તાલુકાના મોધરી ગામના રાવ રણજીતસિંહ ના પૌત્ર રાવ રીનીલ કિરીટસિંહે અમદાવાદ રહી ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં 700 માંથી 565 ગુણ સાથે 97.74 પર્સન્ટાઈલ રેન્ક મેળવી મોધરી ગામ અને રાવ સમાજનું ગૌરવ વધારેલ છે. સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...