તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડા : ભિલોડાની આર.જે. તન્ના પ્રેરણા મંદિરની નેટબોલની ટીમ ગુજરાતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડા : ભિલોડાની આર.જે. તન્ના પ્રેરણા મંદિરની નેટબોલની ટીમ ગુજરાતમાં સોમનાથ ખાતે રમાયેલ સમગ્ર ૨૨ જેટલી ટીમોમાં સ્થાન પ્રાપ્ત કરી તાજેતરમાં શાળાની ૩ છાત્રા અને ૩ વિદ્યાર્થીઓ પંજાબના લુધિયાણા રમવા માટે ગયેલ હતા . ચાલુ વર્ષે નેશનલ કક્ષાએ 10 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે બદલ સંસ્થાના સંચાલક દામુભાઈ પટેલે તેમજ આચાર્ય રમણભાઈ પટેલે અને સમગ્ર શાળા પરિવારે વ્યાયામ શિક્ષક દિનેશભાઈને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો