તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવિપ દ્વારા ગરમ કપડાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા: ભારત વિકાસ પરિષદ ઈસનપુર અને ખેડબ્રહ્માના ઉપક્રમે ભારતીય ગરમ કપડાનું વિતરણ કરાયુ હતુ. બનાસ-સાબરની સરહદે ગીરીકંદરા વચ્ચે આવેલા તળેટી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 250 જેટલાં વનવાસી દિકરાં-દિકરીઅોને સહાય કરવાના કાર્યક્રમમાં ઋતુની લક્ષમાં રાખી ગરમ કપડાનું વિતરણ કરાયું હતુ. જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો