તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવિપ દ્વારા વિવેકાનંદ જયંતીની ઊજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાંતિધામ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જયઘોષ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડૉ. પરેશભાઈ દરજી, મંત્રી દિલીપભાઈ પુજારા, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, રાજુભાઈ અખાણી, વિજયભાઈ વનજાની સહિતે ઉપસ્થિત રહીને સ્વામી વિવેકાનંદના જીવનની ઝરમર પ્રસ્તુત કરી હતી, અને વિશેષ ઘટનાઓને યાદ કરીને ભાવભરી શ્રદ્ધંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો