તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરની શેઠ કે.બી.વકીલ વિવિધલક્ષી વિદ્યાલયના ભુતપુર્વ પ્રિન્સિપાલ બી.કે.ભણશાલી (બચુભાઈ ભણસાલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરની શેઠ કે.બી.વકીલ વિવિધલક્ષી વિદ્યાલયના ભુતપુર્વ પ્રિન્સિપાલ બી.કે.ભણશાલી (બચુભાઈ ભણસાલી ) મુંબઈમા 88 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.તેઓ 1953 માં શેઠ કે.બી. વકીલ હાઇસ્કુલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયા હતા.1972 થી 1988 સુધી શાળાના પ્રિન્સિપાલ તરીકે રહયા હતા.શાળાપરિવારે સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો