તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેડામાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખારેડા : સરસ્વતી તાલુકાના ખારેડા ગામે તાજેતરમાં સમાજ સેવક અને ભકતમંડળના આગેવાન સ્વ. ભુપતજી મોતીજી ઠાકોરનું અવસાન થતાં તેમના સ્મરણ અર્થે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં કોઇટાના સંત અજમલદાસ બાપુ, મહાકાળી માતાના પુજારી અને મહંત શાંતિપુરી બાપુ , ગણેશરામ મહારાજ, જવાનરામ, કપિલાબેન , ચમનરામ, માતમરામ, સંત વિજયાબેન સાગોડીયા, સંત વેરશીરામ વાહણા, સંત હરગોવન દાસ વાહણા , સહીત આજુબાજુ ગામોના સંતો ભકતજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો