તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમિયા શિક્ષણ સંકુલમાં SSC HSC,Bedની બહેનોને શુભેચ્છા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલની ઉમિયા શિક્ષણ સંકુલમાં SSC HSC તેમજ Bedની બહેનોનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ શંકરભાઈ પટેલ ઊંટવાવાળાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન અલકાબેન પંચાલ તથા શંકુલના મંત્રી માધુભાઈ પટેલ, જ્યોત્સનાબેન તથા વીણાબેને તેમજ મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો