તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુપુરા પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| માણસા તાલુકાના બાપુપુરાની પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં શાળાના 170 વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. ઉપરાંત વર્ષ દરમિયાન વિજ્ઞાન મેળો, વક્તૃત્વ સ્પર્ધા તેમજ પરીક્ષામાં ઉચ્ચગુણ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓને સીમાબેન પ્રકાશકુમાર ચૌધરી દ્વારા રૂપિયા 19 હજારના ઇનામો આપ્યા હતા. ઉપરાંત સ્વ.રમેશભાઇ સોમાભાઇ ચૌધરી પરિવાર તરફથી શાળાને પ્રોજેક્ટ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો