બહુચરાજી: તાલુકાની સુરપુરા પ્રા.શાળામાં ધો.૮ ના બાળકોનો શુભેસ્છા સમારોહ યોજાયો.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી: તાલુકાની સુરપુરા પ્રા.શાળામાં ધો.૮ ના બાળકોનો શુભેસ્છા સમારોહ યોજાયો. ડાયટના લેકચરર ડૉ. ડી.એસ.ચૌધરીએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેસ્છા પાઠવી.ધો.૮ના વર્ગશિક્ષક વિજયભાઈએ વિદાય લેતા તમામ બાળકોને બોલપેન ભેટ આપી. આ પ્રસંગે વિદાય લેતા બાળકોએ યાદગીરી સ્વરૂપે શાળાને ગિફ્ટ અર્પણ કરી. કાર્યક્રમમાં સી.આર.સી. દિલીપભાઈ,આચાર્ય બચુભાઇ તેમજ શાળા સ્ટાફ હાજર રહ્યો હતો.