બહુચરાજી : અધિકાંશ ખેડૂતો અખાત્રીજના દિવસે ખેતરમાં મુહૂર્ત કરી ખેતીનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી : અધિકાંશ ખેડૂતો અખાત્રીજના દિવસે ખેતરમાં મુહૂર્ત કરી ખેતીનો આરંભ કરતા હોય છે. પરંતુ બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામના ખેડૂતો વૈશાખ સુદ 6ના રોજ હળોતરા કરે છે. શુક્રવારે લલ્લુભાઈ રબારીના ખેતરમાં જઈ ટ્રેકટર, હળ દ્વારા ખેડકામ અને પાવડો- કોદાળી દ્વારા ખોદકામ કરીને મુહૂર્ત કરાયું હતું. ખેડૂતોના ઘરે કંસાર (લાપસી) બનાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...