બહુચરાજી : બહુચરાજી તાલુકા સરપંચ એસોસિયેશન અને એચસીજી હોસ્પિટલ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી : બહુચરાજી તાલુકા સરપંચ એસોસિયેશન અને એચસીજી હોસ્પિટલ દ્વારા અહીં પોપટ વસા ધર્મશાળામાં રવિવારે હૃદયરોગ તેમજ ઘૂંટણ અને થાપાને લગતી બીમારીઓનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો પંથકના ૪૦થી વધુ ગામોના ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સરપંચ એસોસિયેશનના પ્રમુખ દેવાંગ પંડ્યા સહિત તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...